Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

કચ્છના રાપરમાં ભુકંપ: 2.7ની તીવ્રતાનો ભુકંપનો આંચકો અનુભવાયો : રાત્રે 9:16 મિનિટે આવ્યો ભુકંપ રાપરથી 26 કિલોમીટર દૂર નોંધાયું કેન્દ્રબિંદુ

ભુજ : કચ્છના રાપરમાં ભૂકંપનો આંચકો નોંધાયો છે આજે રાત્રે 9,16 વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો 2.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો હોવાનું જણાવાઈ રહ્યું છે વધુમાં ભુકંપનું   રાપરથી 26 કિલોમીટર દૂર કેન્દ્રબિંદુ નોંધાયું હોવાનું જાણવા મળે છે
 

(10:30 pm IST)