Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

રાજુલા પોલીસ સ્‍ટેશનમાં શસ્ત્રપૂજન

રાજુલા :  દશેરાના પાવન પર્વ નિમિત્તે શસ્ત્રપૂજનનું ખૂબ જ મહત્‍વ છે. અને શષા પૂજનની પરંપરા પણ વર્ષોથી છે. આ પરંપરા મુજબ રાજુલા પોલીસ સ્‍ટેશનમાં શષા પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવેલ અને અબીલ ગુલાલ કંકુ અને ફૂલોથી શાષાોની પૂજન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં પી આઈ દેસાઈ, પીએસઆઇ ગોહિલ પીએસઆઇ રાધનપરા તેમજ પોલીસ સ્‍ટાફ દ્વારા શષા પૂજન કાર્યક્રમમાં હાજર રહીને શષા પૂજન કરેલ હતું.

(2:15 pm IST)