Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

બીલખામાં હિન્‍દુ-મુસ્‍લીમ બંધુત્‍વનું અનોખું ઉદાહરણ

(વિનુ જોષી દ્વારા)જૂનાગઢ,તા.૭ : બીલખા નવરાત્રીમાં માહીબેન  રફાઈ  એક મુસ્‍લીમ બાળાએ માં ખોડીયારનું પાત્ર ભજવી સમગ્ર હિન્‍દુ-મુસ્‍લીમ બંધુઓને સ્‍તબ્‍ધ કરી દીધા હતા. આ બાળાને  કોમી એકતા સ્‍વરૂપે બીલખા PSI  રાજેદ્રસિહ ચુડાસમાએ ઈનામ આપી પ્રોત્‍સાહીત કરી હતી.

(11:49 am IST)