Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

મોરબીમાં હિંદુ સંગઠનો દ્વારા જેલ ચોકમાં શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું.

મોરબી : અધર્મ પર ધર્મના વિજય સમાન વિજયા દશમી પર્વ નિમિતે મોરબીના હિન્દુવાદી સંગઠનો દ્વારા વિધિવત રીતે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું
  મોરબીના સબ જેલ ચોક ખાતે શિવાજી સર્કલ પાસે દશેરા નિમિતે શસ્ત્ર પૂજન કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોરબી વિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દલ, દુર્ગાવાહિની, શ્રી યદુનંદન ગ્રુપના કાર્યકરો અને હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા અને શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું.

(10:07 am IST)