Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

મોરબી તાલુકામાં એક દર્દી સ્વસ્થ : જીલ્લામાં કોરોનાનો માત્ર એક એક્ટીવ કેસ.

મોરબી જીલ્લામાં કોરોના કેસોમાં રાહત જોવા મળી રહી છે જેમાં નવો એકપણ કેસ નોંધાયો નથી જયારે એક દર્દી સ્વસ્થ થતા જીલ્લામાં હવે માત્ર એક એક્ટીવ કેસ રહ્યો છે
 મોરબી જીલ્લાના પાંચ તાલુકામાં આજે કોરોનાનો નવો એકપણ કેસ નોંધાયો નથી જયારે મોરબી તાલુકામાં વધુ એક દર્દી સ્વસ્થ થયા છે એક દર્દી સ્વસ્થ થતા મોરબી જીલ્લામાં હવે માત્ર એક જ એક્ટીવ કેસ જોવા મળે છે.

(10:02 pm IST)