Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાના નવો એક પોઝીટીવ કેસ નોંધાયો : વધુ એકપણ દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી

જામનગર : જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાનો નવો એક પોઝીટીવ  કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ એકપણ  દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી ,અત્યાર સુધીમાં કુલ 3.40.505  સેમ્પલ લેવાયા છે

(8:42 pm IST)