Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

મોરબીના ત્રિકોણબાગ પર્કિંગમાંથી બાઈક ચોરાયું: એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી

મોરબીના પરા બજારમાં આવેલ ત્રિકોણબાગના પાર્કિંગમાંથી બાઈકની ચોરી થયાની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસમાં નોધાઇ છે તો મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે
મળતી માહિતી મુજબ મોરબીના શાપર ગામે રહેતા મહિપાલસિંહ પુર્થ્વીરાજસિંહ જાડેજા ગત.તા.૨૩-૭ ના રોજ મોરબીના પરા બજારમાં વિસ્તારમાં આવેલ હોય દરમિયાન ત્રિકોણ બાગના પાર્કિંગમાં તેનું બાઈક જીજે ૩૬ કયું ૩૮૯૬ પાર્ક કરેલ હોય જે કોઈ અજાણ્યો ઇસમ ચોરી કરી લઇ ગયો હોવાની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસમાં નોંધાવી છે તો મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

(6:31 pm IST)