Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

આટકોટ પાસે બે ફોર વ્હીલર અથડાઇ

આટકોટ : રાજકોટ ભાવનગર હાઈવે પર વહેલી સવારે બે ફોર વ્હીલર અથડાઈસ્પીડબ્રેકર પર રેડિયમના પટ્ટા ન હોવાથી આ અકસ્માત સર્જાયો હતો આગળ જતી ફોર વ્હીલર સ્પીડબ્રેકર પાસે અચાનક બેક મારતા પાછળ આવતી ફોર વ્હીલર જોરદાર અથડાઈ હતી બંને ગાડીને સારું એવું નુકસાન થયું હતું. જોકે બને ફોર વ્હીલર ચાલકોસંબીધી હોયઆગળ જતી ફોર વ્હીલર પાછળથી નુકસાન થયું હતું પાછળ જતી ફોર વ્હીલરને આગળ નુકસાન થયું હતું.જોકે કોઈને ઈજા નથી હાઈવે પર સ્પીડબ્રેકર પર રેડિયમના પટા મારવામાં આવે તો આવા બનાવ ન બને ધણા વાહનો બંમપ ના ભોગ બની રહ્યા છે. રેડિયમના પટ્ટા મારવામાં આવે તેવી માંગણી ઉઠી છે. (તસવીર : કરશન બામટા આટકોટ)

(11:40 am IST)