Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

સરધારના ભંગડામાં ૧૦૦ ટકા રસીકરણ

આટકોટ : સરધાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળ  આવતા ભંગડા ગામમાં ૧૮ વર્ષ ઉપરના તમામ ૨૬૮ લોકોને કોરોના વેકસીન આપવામાં આવી અને ૧૦૦% રસીકરણ કરેલ હતુ. રસીકરણ માટે મેડીકલ ઓફીસર ડો.વિવેક કોટડીયા, ડો.વાસંતીબેન-એમસીએચ, વિપુલભાઇ કાકડીયા તથા આરોગ્યસ્ટાફ મધુબેન ગોહેલ, ભાવનાબેન દિહોરા, શૈલેષ હુંબલ વગેરેએ જહેમત ઉઠાવી હતી. રસીકરણ કરાયુ તે તસ્વીર.(તસ્વીરો : કરશન બામટા, આટકોટ)

(11:32 am IST)