Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

પોરબંદરમાં લગ્નપ્રંસંગે ફાયરિંગના બનાવમાં અણવરને પગમાં ઇજા ;પોલીસ ફરિયાદ ;આરોપીની શોધખોળ

પોરબંદર ;પોરબંદર લોહાણા મહાજન વાડીમાં લગ્નપ્રસંગે હવામાં ફાયરિંગ કરવા જતા જમીનમાં ફાયરિંગ થઇ જતા અણવરના પગમાં ઇજા પહોંચી હતી બનાવામાં આજે પોલીસ ફરિયાદ દાખલ થતા હવામાં ફાયરિંગ કરનાર આરોપીની પોલીસે શોધખોળ હાથ ધરી છે
  અંગેની વિગત મુજબ ગઈ કાલે લોહાણા મહાજન વાડીમાં યોજાયેલ લગ્ન રસંગ દરમિયાન હવામાં ફાયરિંગ કરવા જતા  જમીનમાં ફાયરિંગ થતા તેમાં અણવર વિપુલ બટુકભાઈ સત્યદેવના પગમાં ઇજા પહોંચી હતી પોરબંદરના બોન્ડ રાઇટરના પુત્રના લગ્ન હતા અને પ્રકાશ ધીરજલાલ રાજદેવના લાયસન્સવાળી રિવોલ્વરમાંથી ફાયરિંગ થયું હોવાનું જાણવા મળે છે

(11:13 pm IST)