Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

જેતપુરમાં વરલી ફીચરના આંકડા લેતા ધરપકડ

રાજકોટઃ ગ્રામ્ય જીલ્લા પોલાસ અધ્યક્ષ અંતરીપ સુદની સુચના જેતપુર સીટી પીઆઇ શ્રી એેમ.એન.રાણા સાથે જેતપુર સીટી પો.સ્ટે.ના ડી સ્ટાફના એએસઆઇ ડી.કે.ડાંગર એસ.ચસી અનીલભાઇ ગુજરાતી, સંજયભાઇ પરમાર, પીસી ધમભા જેઠવા, નારણભાઇ પંપાણીયા, ભાવેશભાઇ ચાવડા, ચેતનભાઇ ઠાકોર, દિવ્યેશભાઇ સુવા, લખુભા રાઠોડ, જેતપુર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન પીસી નારણભાઇને મળેલી બાતમીના આધારે જેતપુર નાજાવાળા પરામાં જુગાર અંગે રેઇડ કરતા આરોપી પ્રકાશ બચુ પંડયા વરલી ફીચરના આંકડાના સાહિત્ય તથા મોબાઇલ ફોન ૧ થી રૃા. ર૦૦૦ તથા રોકડ રૃપીયા ૧પ૦પ૦ મળી કુલ રૃપીયા ૧૭,૦પ૦ના મુદામાલ સાથે મળી આવતા તેમજ બટુકભાઇ ખાંટ રહે જેતપુર વાળાને વરલી ફીચરની કપાત આપતા સદરહું આરોપી અટક કરવા બાકી રહેલ બન્ને સામે કાયદેસરની કાર્યવાહી કરેલ.

(7:21 pm IST)