Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

માણાવદર તાલુકાના ત્રણ પંચાયતોમાં નવા સરપંચો

માણાવદર તા. ૭: તાલુકાના ત્રણ ગ્રા. પં.ની ચૂંટણી યોજાયેલ જેમાં ભડુલામાં-સરપંચ ચંદુભાઇ શેરઠીયા, (ર) પાદરડી-જગદિશભાઇ મુછડીયા, (૩) થાનીયાણા-પ્રવિણભાઇ મહિડા સરપંચ તરીકે ચુંટાયા છે. ત્થા ત્રણેયમાં નવા સભ્યો ચુંટાયા હતાં. ચુંટણીમાં અધિકારીશ્રી મોરી બી. જ ી. ત્થા સ્ટાફ રોકાયો હતો.

(11:44 am IST)