Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

જસદણ : ચુંટણી પરિણામો જાણવા કાર્યકરો ઉમટી પડયા

 જસદણ : જસદણ વિંછીયા પંથકની ગ્રામપંચાયતોના સરપંચ અને સભ્યોની ચૂંટણીના પરિણામોને ગઇકાલે શહેરના તાલુકા સેવા સદન ગુંજી ઉઠયું હતું. ગઇકાલે સવારથી ચુંટણીમાં ઉભેલા ઉમેદવારોના ટેકેદારો સગાસંબધીઓ મત ગણતરી સ્થળે ઉમટી પડયાં હતાં. જેમ જેમ પરિણામ આવતા ગયા તેમ તેમ લોકો અબીલ ગુલાલ હારતોરાની વચ્ચે ફટાકડાની આતશબાજી કરતા સમગ્ર વિસ્તારમાં ખુશાલી વચ્ચે મોઢા મીઠા થયા હતા. તે પ્રસંગની તસ્વીર(તસ્વીર : હુસામુદીન કપાસી-જસદણ)

(11:31 am IST)