Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

હર્ષદ રીબડીયા ભાજપમાં જોડાયા

વિસાવદર : કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રીબડીયા ભાજપમાં જોડાતાં પ્રદેશ ભાજપ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાના હસ્તે ખેસ પહેરાવીને ભાજપમાં આવકાર્યા હતા. આ તકે પ્રદેશ મહામંત્રી વિનોદભાઇ ચાવડા, ઋત્વિક પટેલ, ભરત ડાંગર સહિત પ્રદેશ આગેવાનો તથા જૂનાગઢ જિલ્લા પ્રમુખ કિરીટભાઇની હાજરીમાં સમર્થકોએ વિધિવત ભાજપનો ખેસ પહેર્યો હતો. (તસ્વીર-અહેવાલ : યાસીન બ્લોચ, વિસાવદર)

(4:07 pm IST)