Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

સુત્રાપાડા પાલિકા આયોજીત નવરાત્રી મેગા ફાઇનલમાં અગ્રણીઓની હાજરી

સુત્રાપાડા : નગરપાલિકા દ્વારા આયોજીત નવરાત્રી મહોત્સવના મેઘા ફાઇનલના દિવસે દિલીપસિંહ બારડ ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચા મંત્રી,અજયભાઇ બારડ પ્રમુખ સુત્રાપાડા તાલુકા ખરીદ વેચાણ સંઘ ચેરમેનશ્રી ઇન્ડીયન રેસકોર્સ સોસાયટી,વંશ સાહેબ સિફ ઓફિસર સુત્રાપાડા નગરપાલિકા, જેશિંગભાઈ બારડ ઉપપ્રમુખ ગિરસોમનાથ બક્ષીપંચ મોરચા,જેશિંગભાઈ કામળિયા ઉપપ્રમુખ સુત્રાપાડા રાજવીરસિંહ ઝાલા સભ્ય જિલ્લા પંચાયત ગિરસોમનાથ, નગરપાલિકા, રમેશભાઈ વડાંગર કારોબારી ચેરમેન,કરગઠિયા ડોકટર સિવિલ હોસ્પિટલ સુત્રાપાડા,ડોકટર ઓ ડી.કે.બારડ પ્રતાપસિંહ ડોડીયા વેરાવળ,નથુભાઈ કામળિયા માજી જિલ્લા પંચાયત સદસ્ય, સુભાષભાઈ નાઘેરા સરપંચ હરનાસા, નગાભાઈ ઉપસરપંચ હરનાસા, હાર્દિક ભાઈ વિસ્તારક તાલાળા વિધાનસભા, વિજયભાઈ વાળા સરપંચ ટિબડી, સુત્રાપાડા નગરપાલિકા, સભ્યો, કાળાભાઈ બારડ, મસરીભાઈ મેર, દશરથસિંહ સરવૈયા બાપુ, મેરૃભાઈ મેર, કૈલાશભાઈ રામ, નરેશભાઈ કામળિયા, અરશીભાઈ બારડ રામભાઈ વાણવી, અજયભાઇ કાછેલા, વજુભાઇ પંપાણીયા, બાલુભાઈ વાજા, કારડીયા રાજપુત સમાજ આગેવાનો બારડ, અશ્વિનભાઈ બારડ, કાનાભાઈ બારડ, લખમણભાઈ બારડ,એન જે બારડ સાહેબ, અજીત ભાઈ ઝાલા, સુભાષભાઈ કાછેલા, આહીર સમાજના આગેવાન ભગાભાઈ સોલંકી વેરાવળ મનસુખભાઈ સોલંકી ભાલપરા, નાથાભાઇ લાડવા વેરાવળ, દરબાર સમાજના આગેવાન સિદ્ધાર્થસિંહ રાઠોડ કુમારસિંહ જાડેજા, ધર્મેશભાઈ બારડ યુવા મહામંત્રી ભાજપ,અને દરેક સમાજના આગેવાનો અને યુવા મિત્રો બોહળી સંખ્યા માં હાજર રહ્યા હતા ત્યારની તસ્વીર.(તસ્વીર : રામસિંહ મોરી)

(12:10 pm IST)