Gujarati News

Gujarati News

News of Saturday, 6th March 2021

પોરબંદર ડીસ્ટ્રીકટ ચેમ્બર પ્રમુખ ભરતભાઇ રાજાણીએ કોરોના વેકસીન લીધી

પોરબંદર,તા.૬ : ડીસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ   ભરતભાઈ રાજાણી એ ઠકરાર હોસ્પિટલ ખાતે કોવીડની વેકસીન લીધી સાથે આર્થિક રીતે સક્ષમ વરિષ્ઠ નાગરીકો ને પૈસા  ખર્ચીને  વેકસીન લઇ ને સરકાર ના ભગીરથ સેવાયજ્ઞમાં સહભાગી થવા અપીલ તેમણે કરી હતી.

(1:37 pm IST)