Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

સાવરકુંડલામાં નવા બિલ્‍ડીંગનું ખાતમુહુર્ત

  સાવરકુંડલા : તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી. ના નવા બિલ્‍ડીંગ ના બાંધકામનું ખાત મુહુર્ત કરતા ભાવનગર ડિસ્‍ટ્રીક્‍ટ કો-ઓપ.બેન્‍કના ચેરમેન કેશુભાઇ નાકરાણી, એ.પી.એમ.સી. સાવરકુંડલા અને તાલુકા સંઘના ચેરમેન દિપકભાઇ માલાણી, યાર્ડના વાઈચ ચેરમેન મનજીભાઈ તળાવયા તથા સંઘઅને યાર્ડના ડીરેક્‍ટરો, સેવા સહકારી મંડળીના પ્રમુખ મંત્રીઓ તાલુકા સંધ ના કર્મચારી અને યાર્ડના કર્મચારી ગણ ઉપસ્‍થિત રહ્યા હતા. (તસ્‍વીર-અહેવાલ : ઇકબાલ ગોરી,સાવરકુંડલા)

(12:58 pm IST)