Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

વેરાવળ - સોમનાથમાં વાદળીયા વાતાવરણ સાથે ઝરમર વરસાદ

વેરાવળ તા. ૬ : વેરાવળ - સોમનાથમાં આજે સવારથી ધાબડીયુ વાતાવરણ રહ્યા બાદ બપોરે ૧૨ વાગ્યા આસપાસ વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને ઝરમર છાંટા શરૂ થઇ ગયા હતા.

વરસાદી વાતાવરણ સાથે ઝરમર વરસાદ વરસતા અને પવન ફૂંકાતા ઠંડીમાં વધારો થયો છે.

(3:53 pm IST)