Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

કાલે અમરેલીની મુલાકાતે મનહરભાઇ ઝાલા

અમરેલી તા.૬: રાષ્ટ્રીય સફાઇ કર્મચારી આયોગ, નવી દિલ્હીના અધ્યક્ષ શ્રી મનહરભાઇ વાલજીભાઇ ઝાલા, અમરેલી જિલ્લાની મુલાકાતે કાલે તા.૭ના આવનાર છે.

તેઓ જિલ્લાના અધિકારીઓ સાથે ૧૧ કલાકે કલેકટર કચેરી ખાતે મીટીંગમાં હાજરી આપશે. ભાગ લેવા સબંધિતો તેમનો કોન્ટેક કરવા માંગતા હોય તેઓને નોંધ લેવા જણાવ્યુ છે.

(1:53 pm IST)