Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

મોરબીમાં દશનામ ગોસ્વામી સમૂહલગ્ન

 મોરબીઃ શ્રી દશનામ ગોસ્વામી સમુહલગ્ન સમિતી દ્વારા નવમો સમુહ લગ્ન મોરબી રામધન આશ્રમ ખાતે યોજાયો હતો. જેમાં ગોસ્વામી સમાજના ૮ યુગલો લગ્નગ્રંથીમાં જોડાયા હતા. રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીબેન સહિત સંતો મહંતો  ઉપસ્થિત સમાજના મહાનુભાવો અગ્રણીઓએ નવદંપતીને આર્શિવાદ આપ્યા હતા. સમુહલગ્નમાં જોડાયેલ નવદંપતીઓની તસ્વીર.

(11:45 am IST)