Gujarati News

Gujarati News

News of Monday, 5th October 2020

ભાવનગરમાં કોરોનાથી એકનું મોત: નવા ૩૨ પોઝિટિવ કેસ : કુલ કેસની સંખ્યા 4350 થઇ : મૃત્યુઆંક 68 થયો

ભાવનગર શહેરમાં નવા 27 કેસ અને એકનું મોત : ગ્રામ્યમાં વધુ 5 કેસ

ભાવનગર: ભાવનગરમાં કોરોનાથી એકનું મોત થયું છે જયારે જિલ્લામાં કોરોનાના નવા ૩૨ પોઝિટિવ કેસ નોંધાયા છે  આ સાથે કોરોનાના કુલ કેસની સંખ્યા 4350 થઇ છે જયારે મૃત્યુઆંક 68 થયો છે ભાવનગર જિલ્લામાં આજે નોંધાયેલા 32 પોઝીટીવ કેસમાંથી ભાવનગર  શહેરમાં નવા 27 કેસ અને એકનું મોત થયું છે જયારે ગ્રામ્યમાં વધુ 5  કેસ નોંધાયા છે

 

(7:10 pm IST)