Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

ધ્રોલમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી : બે કલાકમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો :ખેડૂતોમાં ખુશીનો માહોલ

વરસાદ પડતા લોકોને ગરમીમા રાહત: હવામાન વિભાગ આગાહીને લઈને મેધો મંડાયો

ધ્રોલમાં મેઘરાજાની ધમેકાદાર એન્ટ્રી એક કલાકથી મેઘરાજા ધમેકાદાર એન્ટ્રી ખેડુતો ખુશ ખુશાલ ધ્રોલ મા ૪ થી ૬ વાગ્યા સુધી મા ૩૮ મી.મી. વરસાદ બે કલાક નોધાયો હતો સારા વરસાદથી ખેડુતોમા ખુશીનો માહોલ હાલ હવામાન વિભાગ આગાહીને લઈને આજે ધ્રોલમા મેધો મંડાયો હતો વરસાદ પડતા ગરમીમા રાહત જોવા મળી હતી

(8:06 pm IST)