Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

દેવભૂમિ દ્વારકાના અખિલ ભારત હિન્‍દુ મહાસભાના અધ્‍યક્ષ પદે હિરેનભાઇ ઝાખરીયાની નિમણુંક

દ્વારકા, તા. ૫ : શહેરના અખિલ ભારત હિન્‍દુ મહાસભાના અધ્‍યક્ષ પદ શિવગંગા ચેરીટેબલ ટ્રસ્‍ટના મંત્રી અને રઘુવંશી સમાજના અગ્રણી હિરેનભાઈ ઝાંખરિયાની નિમણુંક કરવામાં આવી છે. હિરેનભાઈ ઝાંખરિયા શહેરની અનેક વિવિધ સંસ્‍થઓ સાથે સંકળાયેલા છે અને સામાજિક શૈક્ષણિક અને આરોગ્‍યલક્ષી સેવાકીય પ્રવળત્તિઓમાં કાર્યરત છે

(11:55 am IST)