Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

જામનગરમાં ૭ બોટલ દારૂ સાથે ઝડપાયો

જામનગર : શહેરમાં  ઢીચડા રોડ ઉપર શીવટાઉનશીપમાં રહેતા આરોપી સતીષભાઇ બાલકદાસ કાપડીના મકાનમાંથી ઇગ્‍લીશ દાર બોટલ નંગ-૭ કિ. રૂા.ર૮૦૦ની મળી આવતા કબજે કરી મજકુર આરોપી વિરૂધ્‍ધ પો. કોન્‍સ. શીવભદ્રસિંહ જાડેજાએ ફરીયાદ રીપોર્ટ આપતા પો. હેડ કોન્‍સ. યશપાલસિંહ જાડેજાએ પ્રોહીબીશન ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

આ કાર્યવાહી ઇન્‍ચાજ પો. ઇન્‍સ. કે.કે.ગોહિલની સુચનાથી પો.સ.ઇ. આર.બી. ગોજીયા તથા એલસીબી સ્‍ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, અશ્વિનભાઇ ગંધા, ભરતભાઇ પટેલ, શરદભાઇ પરમાર, નાચનજીભાઇ પટેલ, દિલીપભાઇ તલવાડીયા, હીરેનભાઇ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઇ ધાધલ, વનરાજભાઇ મકવાણા, ધાનાભાઇ મોરી, અશોકભાઇ સોલંકી, યશપાલસિંહ જાડેજા, હિતેન્‍દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, ઘનશ્‍યામભાઇ ડેરવાળીયા, ફીરોજભાઇ ખફી, શીવભદ્રસિંહ જાડેજા, ધર્મેન્‍દ્રસિંહ, નિર્મળસિંહ જાડેજા, રાકેશભાઇ ચૌહાણ, યોગરાજસિંહ રાણા, કિશોરભાઇ પરમાર, બળવંતસિંહ પરમાર, લખમણભાઇ ભાટીયા, સુરેશભાઇ માલકીયા, ભારતીબેન ડાંગર, દયારામ ત્રિવેદી તથા ધર્મેન્‍દ્રસિંહ જાડેજા, વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.

(4:11 pm IST)