Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

પોરબંદરના પ્રવીણભાઇ ખોરાવાની પ્રદેશ ભાજપ માછીમાર સેલમાં નિમણુંક

પોરબંદર, તા. ૪ : પાયોનિયર કલર તથા સાગરપુત્ર સમન્વય સંસ્થાના પ્રમુખ અને પોરબંદર શહેર ભાજપ પૂર્વ પ્રમુખ પ્રવીણભાઇ ખોરાવાની ગુજરાત પ્રદેશ ભાજપ માછીમાર સેલના સભ્ય તરીકે નિમણુંક કરવામાં આવી છે. પ્રવીણભાઇ ખોરાવાની પ્રદેશ ભાજપ માછીમાર સેલમાં નિમણુકને આવકાર મળ્યો છે.

(12:58 pm IST)