Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

મોટી પાનેલીમાં ઉભરાતી ગટર :

મોટી પાનેલી : રોડ ઉપર ગટરના પાણી ઉભરાય છે. રોગ ચાળો ફેલાય છે TDO DDOને અનેક વખત રજૂઆત કરવા છતાં સફાય થતી નથી ડેન્ગ્યુ ચીકનગુનીયા જેવા ખતરનાક રોગોફેલાવા નો ગ્રામ જનોમાં  ભય ફેલાય રહયો છે તેમ ચંદ્રેશ કુમાર વીનોદરાય હિરાણીએ જણાવેલ છે.

(12:11 pm IST)