Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

અમદાવાદના મદદનીશ પોલીસ કમિશ્નર પ્રદિપસિંહ જાડેજાને શુભેચ્‍છા પાઠવતા બિલ્‍ડરોC

જુનાગઢ : તાજેતરમાં જુનાગઢ ખાતેથી બદલી પામેલ લોકપ્રિય ડીવાયએસપી પ્રદિપસિંહજી જાડેજાની અમદાવાદ શહેરમાં જે ડીવીઝનના મદદનીશ પોલીસ કમિશ્નર તરીકે ચાર્જ સંભાળતા તેઓની અમદાવાદના બિલ્‍ડર્સ અગ્રણી મયુરભાઇ પટેલ તથા ઘનશ્‍યામભાઇ પટેલએ પુષ્‍પગુચ્‍છ આપી મુલાકાત લઇ શુભેચ્‍છાઓ પાઠવતા તસ્‍વીરમાં નજરે પડે છે. (અહેવાલ : વિનુ જોશી - તસ્‍વીર : મુકેશ વાઘેલા)

(1:54 pm IST)