Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

સાવરકુંડલા ભગતસિંહ યુવા ગળપ આયોજીત નવરાત્રી

સાવરકુંડલા : ભગતસિંહ યુવા ગ્રૂપ દ્વારા ઉજવાઈ રહેલાં નવરાત્રી મહોત્‍સવ માં   મા મોગલ ની આરતી માટે અમરેલી જીલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ તેમજ ભાવનગર જીલ્લા પ્રભારી ડૉ.કાનાબાર,  અમરેલી જીલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ તેમજ ગુજરાત પ્રદેશ કિશાન મોરચા ના મહામંત્રી હિરેનભાઈ હિરપરા, અમરેલી જીલ્લા ભાજપ ઉપપ્રમુખ સુરેશભાઈ પાનસુરીયા,અમરેલી જીલ્લા ભાજપ કોષાધ્‍યક્ષ દિપકભાઈ વઘાસીયા, કમલેશભાઈ કાનાણી, ડી.કે. પટેલ, જયસુખભાઈ નાકરાણી, હેમાંગભાઈ ગઢીયા,રામદેવસિંહજી ગોહિલ, મનસુખભાઈ લાડવા, ભુપતભાઈ પાનસુરીયા, પ્રતિકભાઈ નાકરાણી, હસુભાઈ ચાવડા, કેશુભાઈ બગડા, હરિભાઈ ભરવાડ, મંગળુભાઈ વાળા, અમીતભાઈ પંડ્‍યા, મયુરભાઈ રબારી, ધર્મેન્‍દ્રભાઈ જોષી, ચંપુભાઈ ધાધલ, અશોકભાઈ અગ્રાવત દેવર્ષિ બોરીસાગર, ગૌતમભાઈ સાવજ, પોપટભાઈ બુહા, પ્રાગજીભાઈ બુહા, ગીરીશભાઈ મિષાી, કેતન કેસુર, બિજલભાઈ બતાડા, જતીન મૈસુરીયા  તેમજ અનેક સામાજિક આગેવાન રાજકીય આગેવાન ઉપસ્‍થિત રહી મા મોગલ ની આરતી ઉતારી હતી. પધારેલા મહાનુભાવો નુ શાલ અને પુષ્‍પગુચ્‍છ થી ભગતસિંહ યુવા ગળપ દ્વારા સન્‍માન કરેલ. (તસ્‍વીર-અહેવાલ : દીપક પાંધી સાવરકુંડલા)

(1:54 pm IST)