Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

અમરેલીમાં પ્રાચીન ગરબીઓના દર્શને પરેશ ધાનાણી

અમરેલી : નવરાત્રી નિમિતે મા જગદંબાની આરાધના સાથે અમરેલી શહેરમાં વિવિધ ગરબીની આરતી કરી દર્શન કરતા ગુજરાત રાજ્‍યના પૂર્વ વિરોધ પક્ષના નેતા અને અમરેલીના ધારાસભ્‍ય પરેશભાઇ ધાનાણી સાથે અમરેલી શહેર પ્રમુખ એડવોકેટ સંદીપ પંડયા, જગદીશ તળાવીયા, ભાવિન ત્રિવેદી, નગરસેવક પ્રકાશ લાખાણી, મનુબાપુ ગોંડલિયા, જનક પંડયા, પ્રદિપ કોટડીયા સહિતના અમરેલી શહેર કોંગ્રેસના હોદ્દેદારો સાથે શહેરના અલગ-અલગ વિસ્‍તારના સ્‍થાનિક લોકો જોડાયા હતા. (તસ્‍વીર - અહેવાલ : અરવિંદ નિર્મળ, અમરેલી)

(1:49 pm IST)