Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

રૂપાલાના જન્‍મદિવસે દીપકભાઈ માલાણીએ સન્‍માન કર્યું

  સાવરકુંડલા : કેન્‍દ્ર સરકારના કેબિનેટ કળષિ મંત્રી પરષોત્તમભાઈ રૂપાલાના જન્‍મ દિવસ નિમિત્તે સાવરકુંડલા માર્કેટીંગ યાર્ડના ચેરમેન અને સહકારી ભામાશા દીપકભાઈ માલાણીએ  સન્‍માન કરીને શુભેચ્‍છાઓ પાઠવી હતી ત્‍યારની તસ્‍વીર.

(1:45 pm IST)