Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

ટંકારા પીજીવીસીએલના કર્મચારીઓએ દુર્ગંધ મારતા પાણીમાં તાર સાંધવાની કામગીરી કરી

ટંકારા તા.૪ : પીજીવીસીએલ ટંકારા સબ ડીવીઝન ખાતે ૧૧ કેવી લગધીરગઢફીડરમાં વાયર તુટયો હતો. જે ફોલ્ટ એટર્ન કરવા લાઇન ઇન્સ્પેકટર મિતેશભાઇ કકકડ તથા સહકર્મચારી પીકે ખાણવાભાઇ એકદમ દુર્ગધ મારતા પાણીમાં આ તાર સાંધવાનું કામ કરેલ હતુ. જેને આજુબાજુનાં ફીડરમાંથી વીજ પુરવઠો મેળવતા ગ્રાહકોએ શબ્દોથી બિરદાવેલ હતું.

(1:43 pm IST)