Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

સાવરકુંડલા સરદાર પટેલ યુવા ગ્રૂપ દ્વાર નવરાત્રી મહોત્સવમાં અધિકારીઓનું સન્માન

      સાવરકુંડલા : સરદાર  પટેલ યુવા ગ્રૂપ દ્વારા આયોજિત નવરાત્રી નિમિતે સાવરકુંડલા રેન્જ ના ડી વાય એસ પી વોરા સાહેબ. સાવરકુંડલા ટાઉન પી આઈ રાઠવા. સાવરકુંડલા ખોડલધામ સમિતિ ના પ્રમુખ દેવચનભાઈ કપોપરા. ડાયમંડ.એસોસિએશન ના પ્રમુખ કરશનભાઈ ડોબરીયા . નું સન્માન કરવા માં આવેલ હતું આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા અધિકારી અને પદાધિકારી ઓ એ કાર્યક્રમ ને નિહાળી  આયોજકો ને ખૂબ ખૂબ શુભેચ્છા ઓ પાઠવી હતી  આ પ્રસંગે મોટી સંખ્યા માં ઉપસ્થિત રહેલ હતા. (તસ્વીર : અહેવાલઃ ઇકબાલ-ગોરી -સાવરકુંડલા)

(1:41 pm IST)