Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

જેતપુરમાં મતદાર જાગૃતી અંતર્ગત ઇવીએમની માહિતી અપાઇ

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા.૩ : ચુંટણી નજીક આવતા તંત્ર દ્વારા નવા નોંધાયેલા મતદારો તેમજ લોકોમાં પ્રવર્તતી ગેરમાન્‍યતા દુર કરવા તંત્ર દ્વારા ઇ.વી.એમ.એન.વી.બી. પેટ મશીન શહેરના દરેક વિસ્‍તારોમાં  લઇ જઇ લોકોને તેના પસંદગીના ઉમેદવારને મત આપવાનું લાઇવ ડેમોસ્‍ટ્રેશન કરાવી જેને મત આપેલ તે ઇવીએપેટ મશીનમાં દેખાય છે તે લોકોને બનાવવામાં આવેલ હાલ મામલતદાર ઓફિસમાં મશીન રાખી આપતા અરજદારોને માહિતી આપતા સભ્‍યો તસ્‍વીરમાં દ્રશ્‍યમાંન થાય છે.

(1:33 pm IST)