Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

આટકોટમાં પશુઓના જાતીય આરોગ્‍યની સારવાર કેમ્‍પ

 આટકોટ : ગ્રામપંચાયતમાં ધર્મિષ્ઠ પશુ સુધારણા યોજના રાજકોટ આયોજિત વિનામૂલ્‍યે જાતીય આરોગ્‍ય સારવાર કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં માલધારી સમાજ તેમજ પશુપાલકોને પશુ ઓની વિના મૂલ્‍યે સારવાર કરવામાં આવી હતી. પશુઓમાં દવા તેમજ સારવાર કરવામાં આવી હતી રાજકોટનાં ડોક્‍ટર તેમજ આટકોટ ડોક્‍ટરએ સેવા આપી હતી.(તસ્‍વીર-અહેવાલ : કરશન બામટા આટકોટ)

(11:53 am IST)