Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

આટકોટની વિદ્યાવિહાર હાઈસ્‍કૂલમાં નવરાત્રી મહોત્‍સવ

આટકોટ : વિદ્યાવિહાર હાઈસ્‍કૂલમાં નવરાત્રી મહોત્‍સવનું આયોજન કરવામાં આવ્‍યું હતુ. જેમાં ધોરણ નવ થી ૧૨ના વિદ્યાર્થીઓ દ્વારા રાસની રમઝટ બોલાવી હતી તેમજ વિદ્યાર્થી સાથે શિક્ષકોએ પણ નવરાત્રી મનાવી હતી. જેમાં ભરવાડ રાસ, લાકડી રાસ વિવિધ રાસની રમઝટ બોલાવી હતી. શાળાના આચાર્ય તેમજ શિક્ષકો વિદ્યાર્થીઓને સાથે નવરાત્રી મહોત્‍સવનું આયોજન કર્યું હતુ.ં વિદ્યાર્થીઓએ અલગ અલગ ડ્રેસ પહેરીને રાસ ગરબાની રમઝટ બોલાવી હતી. (તસ્‍વીર-અહેવાલ : કરશન બામટા આટકોટ)

(11:53 am IST)