Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

ખીરસરા નવા પ્લોટ વિસ્તારમાં સાંસ્કૃતિક ગરબાઓ સાથે બેડા રાસ રમતી બાળાઓ

ખીરસરા : નવા પ્લોટ વિસ્તારમા ગરબે રમતી  નવદુર્ગા ગરબી  મંડળ ની બાળાઓ માં અંબે આદ્યાશકિત ની આરાધનાનું પર્વ એટલે નવરાત્રિ ગામડાઓમાં પ્રાચિન તેમજ અર્વાચિન ગરબીનું આયોજન કરવામાં આવે છે જેમાં ખીરસરા ગામના નવા પ્લોટ વિસ્તારમાં નવદુર્ગા ગરબી મંડળ ની બાળાઓ દ્વારા બેડા રાસ સાથે નવરાત્રી મહોત્સવ ના ગરબા રમતી બાળાઓ તેમજ સાંસ્કૃતિક ગરબાઓ સાથે માતાજી ની આરાધના કરવા આવે છે તેમજ ખીરસરા નવા પ્લોટ વિસ્તારમાં નાગબાઈ ગરબી મંડળની બાળાઓ દ્વારા પણ પ્રાચિન અર્વાચિન ગરબાઓ સાથે રાસ રમી રહેલ છે. (તસ્વીર-અહેવાલ : ભીખુપરી ગોસાઇ,ખીરસરા) 

(11:46 am IST)