Gujarati News

Gujarati News

News of Sunday, 4th June 2023

મોરબી સરદાર બાગ સામેથી મોંઘી શરાબની બે બોટલ સાથે એક ઝડપાયો.

 મોરબી સીટી એ ડિવિઝન પોલીસે શનાળા રોડ ઉપર સરદાર બાગ સામેથી આરોપી કાસમભાઈ મામદભાઈ દલને બેલેન્ટાઇન્સ ફાઈનેસ્ટ બ્લેન્ડેડ સ્કોચ વ્હીસ્કીની બે બોટલ કિંમત રૂપિયા 2000 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

(10:16 pm IST)