Gujarati News

Gujarati News

News of Monday, 4th April 2022

દહેજ પાસે અકસ્‍માતમાં ર પુરૂષ એક મહિલા સહિત ૩ના મોત

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૪ :.. દહેજ પાસે સર્જાયેલ અકસ્‍માતમાં એક મહિલા અને ર પુરૂષ સહિત ૩ ના મોત થતા અરેરાટી વ્‍યાપી ગઇ છે.
ભરૂચના દહેજ માર્ગ પર આમદરા ગામ નજીક કેમિકલ ટેન્‍કર અને બાઇક વચ્‍ચે અકસ્‍માત સર્જાયો હતો.
આ અકસ્‍માતમાં બિહારના પ્રવિણ ચંદ્રેશ્વર મંડલ, નંદુબેન કાલીદાસ વસાવા અને જીતેન્‍દ્રસીંગ સુરેન્‍દ્રસીંગના મોત થયા છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

RRRની બીજા સપ્‍તાહમાં પણ બમ્‍પર કમાણીઃ વર્લ્‍ડવાઇડ ૯૦૦ કરોડને પારઃ ૨.૦નો રેકોર્ડ તોડયોઃ હિન્‍દી બેલ્‍ટમાં કમાણી ૨૦૦ કરોડ

 

(4:48 pm IST)