Gujarati News

Gujarati News

News of Monday, 4th April 2022

પોરબંદરનું નૌસેના મથકઃ દરીયાઇ સીમાની સુરક્ષા માટે જાગતા પ્રહરી તરીકે મહત્‍વનું યોગદાન

 

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા., ૪: બંદર-વ્‍યાપારી તેમજ જળ સિમાહ સુરક્ષા અને હાલ પુનઃ માથુ ઉંચકી રહેલ દેશદ્રોહી ગદ્દાર પ્રવૃતિઓ, દાણચોરો ડ્રગ્‍સ માફીયા પાકિસ્‍તાન દ્વારા ભારતના માચ્‍છીમારોને કરાતી હેરાનગતી કચ્‍છના અખાતમાં રેઢા જળ સિમાહ વિસ્‍તારમાં ઘુસતા પાકિસ્‍તાની માચ્‍છીમારો શંકાશીલ વ્‍યકિતઓ અશાંતિનું સર્જન કરનારા આતંકવાદી પાકિસ્‍તાન અને પાડોશી રાષ્‍ટ્ર ચીનની ખંધી ભરોસો વિશ્વાસને ઠેંસ પહોંચાડનારી હરકતોની ગંભીરતાથી નોંધ લેવી જરૂરી છે. ભારતમાં સતાની સાઠમારીમાં ચુંટણીઓ, વિશ્વની મોટામાં મોટી લોકશાહીને અસર પહોંચાડનાર અંદરોઅંદર રાજકારણીઓની અરાજકતા સતા મેળવવા માન્‍ય પ્રાદેશીક રાષ્‍ટ્રીય પક્ષે આંશીક દેશને ખોખલો પાડી રહયા છે અને ભારત આઝાદીનું ૭પ મું વર્ષ અમૃત મહોત્‍સવનું ઉજવી રહેલ છે. તેવે સમયે ભરતની જળસિંહા નજીક તાયવાનને ચીન દ્વારા અશાંતી-યુધ્‍ધની અપાયેલ ચેતવણી ભારતને મુશ્‍કેલીમાં મુકત થઇ રહેલા પરોક્ષ અપરોક્ષ પ્રયત્‍નો એકતા ખંડીત કરવા ખંધી હિલચાલ છેલ્લા દશકાની અંદરના વરસોમાં પોરબંદર બંદરની સામે આંતરરાષ્‍ટ્રીય જળસિમાહ ૬૦૦ માઇલ દુર બે બે વાર આંતકીઓને ઘુસતા અટકાવી પાઠ ભણાવતી જળ સુરક્ષા એજન્‍સી ભારતીય તટરક્ષ્ક (કોસ્‍ટગાર્ડ)નૌ-સેનાની રાઉન્‍ડ ધ કલોક જાગતા પ્રહરી તરીકે યોગદાન રહયું છે.

 ઇ.સ. ૧૯૭૧ની તા.૪ થી ડિસેમ્‍બર ભારતીય યુધ્‍ધ ઇતિહાસમાં ગૌરવ રૂપ પૃષ્‍ટી છે. આ દિવસે ભારતીય નૌ સેનાએ અપ્રતિમ શૌર્ય દર્શાવી પાકિસ્‍તાન પર વિજય મેળવ્‍યો હતો. તા.૩ જી ડીસેમ્‍બરે ભારતના શ્રીનગર, અંબાલ અને ઉતર ફ્રન્‍ટ લાઇનના જોધપુર હવાઇ મથકો પર હવાઇ હુમલો કરી તેના પર બોમ્‍બ વર્ષા કરી યુધ્‍ધની શરૂઆત કરત જ ભારતીય સંરક્ષણ મંત્રાલય તરફથી આ બાબતે તાકીદન પગલરૂપે વળતા જવાબી હુમલની સુચના મળતા ભારતીય નૌ-સેના દ્વારા ખસ ઓપરેશન હાઇટેન્‍ડ અન્‍વયે આધુનિક માસ્‍ક ક્ષમતાવાળી મિસાઇલ બેસ્‍ટ  વિદ્યુત જેવી વિનાશક શષાોથી સજ્જ ફિગરો વડે પાકિસ્‍તાનના કરાંચી બંદર પર હુમલો કરી પાકિસ્‍તાનના આર્થિક અને વ્‍યુહાત્‍મક દ્રષ્‍ટિએ મહત્‍વના બંદરને સંપુર્ણપણે ધ્‍વસ્‍ત કરાયું. પાકિસ્‍તાનના પુરવઠા પ્રવાહને બંધ કરવા અ બંદરની નાકાબંધી કરતા પાકિસ્‍તાન કફોડી સ્‍થિતિમાં મુકાયું અંતે મજબુરીવશ તેમને નામોશીભર્યો પરાજય સ્‍વીકારવો પડયો. આ જવલંત વિજયમાં નૌકાદળની નિર્ણાયક ભુમીકા અને પરીણામ લક્ષી કાર્યવાહીની યાદગીરીમાં નૌકાદળના તત્‍કાલીન એડમિરલ કોહલી અને કેન્‍દ્ર સરકાર દ્વારા વિજયોત્‍સવ મનાવાયો હતો.

દેશનો ૧૬૦૦ કિ.મી. લાંબો સૈથી વિશાળ દરીયાકાંઠા ધરાવતા વ્‍યુહાત્‍મક અને આર્થીક દ્રષ્‍ટિએ મહત્‍વના એવા ગુજરાતના દરીયા કિનરો આંતરરાષ્‍ટ્રીય અગ્રીમત ધરાવે છે. અ ઉપરાંત ગુજરાતનો દરીયા કિનારો આંતરરાષ્‍ટ્રીય જળ સીમાની તદન નજીક હોવાથી સંરક્ષણની દષ્‍ટિએ અતિ મહત્‍વપુર્ણ છે. તદઉપરાંત આપણાદરીયા કંઠે આપેલ કિંમતી ખનીજ તેલ અને ગેસ મેળવવા માટેના કુવા આર્થીક વિકાસ માટે મહત્‍વનાઔદ્યોગીક એકમો ઓઇલ રીફાઇનરીઓની સુરક્ષા ઉપરાંત કિંમતી મત્‍સ્‍ય પેદાશ તથા હરીયાઇ નિપજો તેમજ દરીયાકાંઠે આવેલ મહત્‍નત્‍નવા બંદરોની સુરક્ષા અત્‍યંત આવશ્‍યક છે. દેશને આંતરીક નુકશાન પહોંચતા અને ખોરાક બનાવતા નશીલા પદાર્થોની હેરાફેરી, ગેરકાયદેસર વિદેશી વસ્‍તુઓ ભવ્‍ય શષાોને ઘુસાડવા જેવી દેશદ્રોહી પ્રવૃતીને ડામવા ભારતીય નૈસેના અત્‍યાધુનિક શષા સરંજમથી સજ્જ એવા મીસાઇલ સજ્જ જહાજો એન્‍ટી એરક્રાફટ ગન્‍સ વિમાન વિરોધી તોપો, ટોરપીડો હેલીકોપ્‍ટરો અને અત્‍યાધુનિક એવી રડાર સંયંત્રોથી સુસજ્જ રહી દિવસ-રાત ફરજ બજાવે છે.

સને ૧૯૭૧માં પાકિસ્‍તાન દ્વારા થયેલ હવાઇ હુમલના જવાબરૂપે ભારતીય નૌસેનાએ ગુજરાતની દરીયાઇ સરહદેથી પાકિસ્‍તાનના કરાંચી બંદર પર હુમલો કરી બંદરનો નાશ કર્યો હતો. જેણે સમગ્ર યુધ્‍ધનું પાસુ પલટાવી નાંખતા પાકિસ્‍તાનને સજ્જડ હારનો સામનો કરવો પડેલો. આ ગૌરવરૂપી ઘટનાની કાયમી યાદગીરી રૂપે તા. ર૬ મી નવેમ્‍બરથી તા.૪ ડીસેમ્‍બર સુધી નૌસેના સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. આ સપ્તાહ દરમ્‍યાન નૌસેનાની કપરી કામગીરી અને રાષ્‍ટ્ર પરસ્‍ત સેવાઓથી લોકો સ્‍વાગત થાય તે માટે ભારતીય નૌસેનાના દંતકથારૂપ વારસો ધરાવતા અત્‍યાધુનિક જહાજોના નિદર્શન ઉપરાંત નૌસેના દ્વારા ફરજ અન્‍વયે વિકટ સંજોગોમં મધદરીયે બજવવામાં આવતી કાર્યવાહીનું પ્રત્‍યક્ષ નિદર્શન નૌસેનાની જાંબાજ અને ફરજ પરસ્‍ત સૈનિકો દ્વારા યોજાય છે. જે અંગત બચવ અને રાહતની કામગીરી ઇંધણ અને પુરવઠો પુરો પાડવા તેમજ વિમાન દ્વર ભુમીકાગત ફાયરીંગ ટોરપીડો અને એન્‍ટી એરક્રાફટ ગનના ફાયરીંગ સહીતની દિલ ધડક કવાયતોનું નિદર્શન યોજાય છે. અ ઉપરાંત રમતગમત સ્‍પર્ધા, જહેર સાંસ્‍કૃતિક કાર્યક્રમ રકતદાન કેમ્‍પ, નેત્રયજ્ઞ તથા ફ્રિ મેડીકલ કેમ્‍પ જેવા જનજાગૃતીના સાંસ્‍કૃતિક અને આરોગ્‍યલક્ષી કાર્યક્રમો યોજવામાં આવે છે.

સન ૧૯૬૮ થી ગુજરાતમાં ઓખા ખાતેથી કાર્યરત થયેલ નૌસેના મથક બાદમાં પોરબંદરમાં તબદીલ થઇ અજ સુધી તેના ફરજ પરસ્‍ત જાંબાજ જવાનોની અપ્રિતમ સાહસની ગાથા વર્ણવતુ પમિી દરીયાઇ સરહદના અડીખમ સંત્રી તરીકે સુસજ્જ અને રાષ્‍ટ્ર સેવા માટે હરહંમેશ કટિબધ્‍ધતા દર્શાવતુ કાર્યરત છે.

(1:17 pm IST)