Gujarati News

Gujarati News

News of Monday, 4th April 2022

ગોંડલ શ્રીરામજી મંદિરે ચૈત્રી નવરાત્રીના પાઠઃ ૧૦૮ કુંડી યજ્ઞની તૈયારી

ગોંડલ : ગોંડલ શ્રી રામજી મંદિરે ચૈત્રી નવરાત્રીના પાઠ ભાવિકો દ્વારા કરવામાં આવી રહ્યા છે. છેલ્લી બે તસ્‍વીરમાં ૧૦૮ કુંડી યજ્ઞની તૈયારી થતી નજરે પડે છે. (તસ્‍વીર : ભાવેશ ભોજાણી -ગોંડલ)

(11:55 am IST)