Gujarati News

Gujarati News

News of Monday, 4th April 2022

રાજકોટ તાલુકાના બેડલા, ડેરોઇ, હડમતિયા ગોલીડામાં ગ્રામસભા

રાજકોટ : જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપત બોદર દ્વારા લોકપ્રશ્નોના ઉકેલ અને સરકારી યોજનાઓ મહત્તમ લોકો સુધી પહોંચાડવા રાજકોટ તાલુકાના ડેરોઇ, હડમતીયા, બેડલા ગામમાં ગ્રાસભા યોજાયેલ. ગ્રામસભા કેયુરભાઇ ઢોલરીયા, નોડલ ઓફીસર ધર્મેન્‍દ્ર આર. પરમાર, ઇજનેર રજનીકાંત એલ. શીશાંગીયા, રમેશ બી. વેજીયા (એગ્રી), બેડલા સરપંચ અજયભાઇ સોરાણી, ડેરોઇ સરપંચશ્રી ચમનભાઇ સોજીત્રા, હડમતીયા (ગો.) સરપંચ પ્રભાતભાઇ હેરભા, માધવભાઇ પાનસુરીયા, ભરતભાઇ જલુ, કિશોરભાઇ આટકોટીયા, જેસીંગભાઇ હુંબલ, વિશાલભાઇ ડાંગર, નીર્મલભાઇ બકુતરા, મનસુખભાઇ કાકડીયા, કરશનભાઇ ડાંગર, શામજીભાઇ હીરપરા, લખમણભાઇ પાનસુરીયા, ભીખુભાઇ હુંબલ, વાસુરભાઇ હેરભા, સુભાષભાઇ હીરપરા, અશોકભાઇ હીરપરા, હસમુખભાઇ હીરપરા, ગોરધનભાઇ ડોબરીયા, નાથાભાઇ હાપલીયા, વિક્રમભાઇ હુંબલ, અશોકભાઇ હીરપરા, પરબતભાઇ ડાંગર, ચિરાગભાઇ ડાંગર, જગદીશભાઇ પાનસુરીયા, જેસીંગભાઇ ડાંગર, બેડલા ધનાભાઇ રાઠોડ, શૈલેષભાઇ સોચા, સુરેશભાઇ સાકરિયા, દિનેશભાઇ ગોહેલ, ધીરૂભાઇ કુમરખાણીયા, કિશોરભાઇ બોદર, પ્રાગજીભાઇ બોદર, હરિભાઇ બોદર, હેમંતભાઇ મકવાણા, નારણભાઇ ગોવાણી, અશોકભાઇ મકવાણા, અરવિંદભાઇ રાઠોડ તેમજ આગેવાનો તથા ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતાં.

 

(10:41 am IST)