Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2024

આસામના મુખ્યમંત્રી હેમંત બિશ્વા શર્માનું જામનગર એરપોર્ટ પર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્વાગત

આસામના મુખ્યમંત્રી  હેમંત બિશ્વા શર્માનું જામનગર એરપોર્ટ પર આગમન થતા જિલ્લા વહીવટી તંત્ર જામનગર દ્વારા તેઓનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે જિલ્લા કલેક્ટર  બી.કે.પંડ્યા, પોલીસ અધિક્ષક  પ્રેમસુખ ડેલુ સહિતના મહાનુભાવોએ પુષ્પગુચ્છ વડે મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કરી આવકાર્યા હતા.(તસ્વીર-અહેવાલ: મુકુંદ બદિયાણી, જામનગર)

(10:14 am IST)