Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

જામનગર અને ગ્રામ્ય વિસ્તારમાં ૩૬ ટીમો દ્વારા વીજ ચેકિંગ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૪ :              જામનગર અને ગ્રામ્ય વિસ્તારમાં ૩૬ ટીમો દ્વારા વીજ ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
           જેમાં જામનગર વિસ્તારના પટેલ કોલોની સાત રસ્તા , સિક્કા , નવાગામ , ધરારનગર , માધાપર , જુના બંદર સહિતના વિસ્તારોમાં વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.
 
 
 

 

(3:14 pm IST)