Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

ભાવનગરમાં ઝાડ સાથે ફાંસો ખાઇ યુવાનનની આત્‍મહત્‍યા

ભાવનગરના અધેવાડા વકીલ ના ડેલા પાસે રહેતા ચિંતનભાઈ ધરમશીભાઈ મકવાણા (ઉં.વ. ૨૦) નામના યુવાને  માલેશ્રી નદી ના કાંઠે  બાવળના ઝાડની ડાળી સાથે ગળાફાસો ખાઈ  આત્‍મહત્‍યા વહોળી લીધી હતી. આ બનાવ ની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્‍થળે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

 

(11:42 am IST)