Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

કોલકી ગણોદ ગામે વરલી દારૂ દરોડા

ઉપલેટા,તા.૪ : તાલુકાના કોલકી ગામે વરલી ફીકચર  ના આંકડા લેતા પટેલ રાજેશ છગન દલસાણીયાને  રૂપિયા ૪૧૦ ના મુદ્દા માલ સાથે પોલીસ જમાદાર દિનેશભાઈ ગોંડલીયા એ  પકડી પાડેલ હતો. ગણોદ ગામ દેશી દારૂનું વેચાણ કરતા દશરથ છગન રાઠોડ ને દેશી દારૂ  લીટર ચાર કિંમત રૂપિયા એસી મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરે છે. વધુ તપાસ પોલીસ જમાદાર પ્રવિણસિંહ રાણા એ હાથ ધરેલ છે.

(11:34 am IST)