Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

ગોંડલમાં પોલીસ પેટ્રોલીંગ

ગોંડલઃ મહારાષ્ટ્રની માથાકુટને લઈને ગઈરાત્રે ધોરાજી એસ.ટી. બસ સળગવાથી ગોંડલમાં સવારથી જ પોલીસનું પેટ્રોલીંગ શરૂ છે (તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

(11:26 am IST)