Gujarati News

Gujarati News

News of Sunday, 3rd December 2023

સોમનાથ મંદિરના પુર્વ પુજારી અને પુર્વ કાઉન્સિલર જેન્તીપુરી ગોસ્વામીનુ દુઃખ અવસાન

પ્રભાસ પાટણ: પ્રભાસ પાટણના રહેવાસી અને સોમનાથ મંદિરના પુર્વ પુજારી અને નગરપાલિકા ના પુર્વ કાઉન્સિલર તેમજ દશનામ ગોસ્વામી સમાજ પ્રગતિ મંડળ ના પુર્વ પ્રમુખ ગોસ્વામી જેન્તીપુરી વસરામપુરી નુ ૭૮ વર્ષ ની ઉમરે તા ૩૦,૧૧,૨૩ ને ગુરુવારે અવસાન થયેલ છે જે કિશોરપુરી જેન્તીપુરી ગોસ્વામી તથા દશનામ ગોસ્વામી સમાજના પ્રમુખ ગૌવતમપુરી ના પિતા તથા નગરપાલિકા ના કાઉન્સિલર મીનાબેન ના સસરા નુ અવસાન થયેલ છે 

 

(11:25 pm IST)