Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

સૌરાષ્ટ્ર-કચ્છમાં ઉકળાટ

રાજકોટ, તા. ૩ :  રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર મિશ્ર વાતાવરણ યથાવત છે. આવા વાતાવરણ વચ્ચે મહતમ તાપમાનનો પારો ઉંચો ચડી જતા લોકોને અસહ્ય ઉકળાટ થઇ રહ્યો છે. લોકો પરસેવે રેબઝેબ થઇ રહ્યા છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : શહેરનું મહતમ તાપમાન ૩૩.પ ડિગ્રી, ૧૮ ડિગ્રી લઘુતમ તાપમાન ૮૮ ટકા ભેજ અને પવનની ઝડપ પ.પ કિ.મી. પ્રતિ કલાક રહી હતી.

(1:44 pm IST)