Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

મોરબીમાં બ્રહ્મસમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન

 મોરબી : આવતીકાલથી તારીખ ૦૪-૦૨-૨૦૩ના રોજ સમસ્ત બ્રહ્મસમાજ મોરબી દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું મુરલીધર ક્રિકેટ ગ્રાઉન્ડ,નાગડાવાસ ખાતે આયોજન કરવામાં આવેલ છે. સમય સવારે ૮:૦૦ થી સાંજે ૫:૦૦ સુધી આ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે અને તારીખ ૧૨-૦૨-૨૦૨૩ નાં રોજ સેમીફાઇનલ અને ફાઇનલ મેચ નું આયોજન કરવામાં આવ્યું છે. તેમ પ્રમુખ કિશોરભાઈ શુક્લ, મહામંત્રી કેયુરભાઈ પંડ્યા અને અમુલભાઈ જોષીની યાદીમાં જણાવાયું છે.

 

(11:52 pm IST)