Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

ખંભાળીયામાં ૩ મકાનમાં લાખો રૂપીયાના દાગીના અને રોકડની ચોરી

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયાઃ દેવભુમી દ્વારકા જીલ્લાના ખંભાળીયામાં આજે બપોરે ૩ મકાનમાં ચોરી થતા ખળભળાટ મચી ગયો છે.

પ્રાપ્ત માહીતી મુજબ ખંભાળીયામાં બંગલાવાડી વિસ્‍તારમાં એક સાથે ૩ મકાનમાં તસ્‍કરો ત્રાટકયા હતા અને મકાનમાંથી લાખો રૂપીયાની રોકડ અને દાગીના ચોરી જતા પોલીસે તપાસ હાથ ધરી છે.

(4:45 pm IST)